જૂન ૨૦

વિકિપીડિયામાંથી

૨૦ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૪ દિવસ બાકી રહે છે.

ક્યારેક ઉત્તર ગોળાર્ધમાં આ દિવસે ગ્રીષ્મ અયનકાળ થાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ થાય છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૩૭ – રાણી વિક્ટોરીયા બ્રિટિશ તાજના ઉત્તરાધિકારી બન્યા.
  • ૧૮૪૦ – સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ (તાર) ઉપકરણના પેટન્ટ (એકાધિકાર) મેળવ્યા.
  • ૧૮૭૭ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે હેમિલ્ટન, ઓન્ટરિયો, કેનેડા ખાતે, વિશ્વની પ્રથમ વ્યવસાયીક ટેલિફોન (દૂરભાષ) સેવા સ્થાપી.
  • ૧૮૮૭ – વિક્ટોરીયા ટર્મિનસ (વિટી સ્ટેશન, હવે, છત્રપતિ શિવાજી ટર્મિનસ) મુંબઈ ખાતે ખુલ્લું મુકાયું.
  • ૧૯૬૦ – માલી ફેડરેશનને ફ્રાન્સથી સ્વતંત્રતા મળી. (તે બાદમાં માલી અને સેનેગલમાં વિભાજિત થયું)
  • ૧૯૬૩ – 'ક્યુબન મિસાઈલ સંકટ'ના અનુસંધાને, સોવિયેત યુનિયન અને યુ.એસ. વચ્ચે "લાલ ટેલિફોન" (કે હોટલાઈન) તરીકે ઓળખાતી ટેલિફોન લિંકની સ્થાપના કરાઈ.
  • ૨૦૦૩ – સેન્ટ પિટર્સબર્ગ, ફ્લોરિડા ખાતે વિકિમીડિયા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૮૭ – સાલીમ અલી, બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ (જ. ૧૮૯૬)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]