લખાણ પર જાઓ

સેમ્યુઅલ મોર્સ

વિકિપીડિયામાંથી
સેમ્યુઅલ મોર્સ

સેમ્યુઅલ મોર્સ એ એક જાણીતા અમેરીકન ચિત્રકાર હતા, જેમણે ટેલીગ્રાફને લગતું સંશોધન (એક તારી સંદેશો મોકલવા માટે) તેમ જ મોર્સ કોડની રચના કરી હતી. તેમણે મે ર૪, ૧૮૪૪ના દિવસે સૌ પ્રથમ વાર તારયંત્ર વડે સંદેશો પાઠવ્યો હતો.
તેમનો જન્મ એપ્રિલ ૨૭, ૧૭૯૧ના દિવસે ચાર્લ્સ ટાઉન, મેસેચ્યુએટ્સ ખાતે થયો હતો. ૭૯ વર્ષની વયે તેમનું અવસાન એપ્રિલ ૨, ૧૮૭૨ના રોજ ન્યુયોર્ક ખાતે થયું હતું.