જુલાઇ ૧૪

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૧૪ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૬૫ – મરિનર ૪ (Mariner 4) નામક યાને મંગળ પર ઉડાન ભર્યું અને પ્રથમ વખત કોઇ અન્ય ગ્રહનાં આટલા નજદીકી ચિત્રો લીધા.
  • ૧૯૯૨ – 'લિન જોલિટ્ઝ' (Lynne Jolitz) અને 'વિલિયમ જોલિટ્ઝે' (William Jolitz) '૩૮૬ બી એસ ડી' (386BSD)(એક કોમ્પ્યુટર પ્રોગ્રામ) રજુ કર્યું અને 'મુક્ત સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ'ની ક્રાંતિની શરૂઆત થઇ. ત્યાર પછી તુરંત 'લિનસ ટોર્વાલ્ડ્સે' (Linus Torvalds) લિનક્સ (Linux)ની રજુઆત કરી.
  • ૨૦૦૦ – એક જોરદાર 'સૌરજ્વાળા' (solar flare), જેને પછીથી 'બેસ્ટાઇલ ડે ઇવેન્ટ' નામ અપાયું, ને કારણે પૃથ્વી પર ભૂચુંબકિય (geomagnetic storm) તોફાનો થયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]