લખાણ પર જાઓ

ફેબ્રુઆરી ૫

વિકિપીડિયામાંથી

૫ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૮૪ – ડર્બી કાઉન્ટી ફૂટબૉલ ક્લબની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૦૭ – બેલ્જિયમના રસાયણશાસ્ત્રી લીઓ બેકેલેન્ડે વિશ્વના પ્રથમ કૃત્રિમ પ્લાસ્ટિક બૅકલાઇટની શોધની જાહેરાત કરી.
  • ૧૯૫૮ – જ્યોર્જિયાના સવાનાહના દરિયાકિનારે અમેરિકી વાયુસેના દ્વારા ટાયબી બોમ્બ તરીકે ઓળખાતો હાઇડ્રોજન બોમ્બ ગુમ થયો.
  • ૨૦૦૯ – આસિમ રાંદેરી, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક (જ. ૧૯૦૯)
  • ૨૦૧૪ – રમેશ મ. શુક્લ, ગુજરાતી લેખક, સંશોધક, સંપાદક અને વિવેચક (જ. ૧૯૨૯)
  • ૨૦૧૬ – માર્કંડ ભટ્ટ, ગુજરાતી રંગભૂમિના કલાકાર અને દિગ્દર્શક (જ. ૧૯૨૯)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]