જૂન ૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૯૯ – "ભૂતાન પ્રસારણ સેવા" દ્વારા ભૂતાનમાં પ્રથમ વખત ટેલિવિઝન પ્રસારણ કરાયું.
- ૨૦૦૩ – યુરોપે અન્ય ગ્રહ, મંગળ, ની પ્રથમ યાત્રા શરૂ કરી. 'કઝાખસ્તાન'નાં 'બૈકાનુર' અવકાશ મથકેથી 'યુરોપિયન અવકાશ સંસ્થા'નાં "માર્સ એક્સપ્રેસ" નામક યાનનું પ્રક્ષેપણ કરાયું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૪૩ – ઇલીયારાજા (Ilaiyaraaja), ભારતીય સંગીતકાર
- ૧૯૪૩ - દિવાળીબેન ભીલનો ધારી પાસેના દલખાણીયામાં જન્મ
- ૧૯૫૬ – મણિરત્નમ (Mani Ratnam), ભારતીય નિર્દેશક
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૮૮ - ભારતીય અભિનેતા રાજ કપૂર
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર Category:2 June વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |