મણિરત્નમ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મણિરત્નમ
Born ગોપાલા રત્નમ સુબ્રમણ્યમ અય્યર
જૂન ૨, ૧૯૫૬,
મદુરાઇ, તમિલનાડુ, ભારત
Residence અલવરપેટ, ચેન્નઈ, ભારત
Occupation ચલચિત્ર નિર્દેશક
ચલચિત્ર નિર્માતા
ચલચિત્ર વાર્તા/સંવાદ લેખક
Years active ૧૯૮૩ થી આજ પર્યંત
Spouse(s) સુહાસિની
(૧૯૮૮થી આજ પર્યંત)
Children નંધન

મણી રત્નમ ( હિંદી:मणी रत्नम ; તમિલ: மணி ரத்னம்) (જન્મ: બીજી જૂન, ૧૯૫૬) એ તમિલ ચલચિત્ર નિર્માતા, પટકથાલેખક તેમજ દિગ્દર્શક છે.