ઓગસ્ટ ૧૩
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૦ દિવસ
બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૩૧૧૪ ઇ.પૂ. – મય પંચાંગની શરૂઆત થઇ.
- ૧૯૫૪ – રેડિયો પાકિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પ્રસારીત કર્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૬૩ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૦ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપગાયિકા, "આપ જૈસા કોઇ..." થી પ્રખ્યાત. (જ. ૧૯૬૫)
- ૨૦૧૬ - સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામીનું નિધન (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર August 13 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |