અપરા મહેતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અપરા મહેતા
Apara Mehta.jpg
જન્મની વિગત
અપરા મહેતા

૧૩ ઓગસ્ટ, ૧૯૬૦
અન્ય નામોસવિતા, અપરા
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૧૯૭૫ – હાલમાં
જીવન સાથી(ઓ)દર્શન જરીવાલા 
સંતાનોખુશાલી મહેતા
માતા-પિતા(ઓ)ઉષાકાંત મહેતા (પિતા) અને મંદાકિની મહેતા (માતા)

અપરા મહેતા (જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૬૦) ભારતીય ટીવી અને બોલીવુડ અભિનેત્રી છે જે તેમના સવિતા મનસુખ વિરાણીના પાત્રમાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી ધારાવાહિક માટે જાણીતા છે.

અંગત જીવન[ફેરફાર કરો]

૧૯૮૦મા તેમણે ટીવી અને ફિલ્મ અભિનેતા દર્શન જરીવાલા સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી છે. તેઓ અત્યારે જુદા રહે છે. તેમના અંગત જીવનનાં કેટલાક ભાગો "માં એક્સચેન્જ" સોની ટીવીના કાર્યક્રમ હેઠળ જાહેરમાં પ્રકાશિત થયા હતા.

ટેલિવિઝન કાર્યક્રમો[ફેરફાર કરો]

  • એક મહેલ હો સપને કા (૧૯૯૭)
  • ક્યુંકી સાસ કભી બહુ થી ‍(૨૦૦૦), સવિતા મનસુખ વિરાણી તરીકે.
  • ખિચડી (૨૦૦૪), મહેમાન કલાકાર
  • સાત ફેરે (૨૦૦૬)
  • કરમ અપના અપના (૨૦૦૬)
  • પરિવાર (૨૦૦૭)
  • ધક ધક ઇન દુબઇ (૨૦૦૭)
  • રાજા કી આયેગી બારાત (૨૦૦૯)
  • સજન રે જૂઠ મત બોલો (૨૦૦૯)
  • હમારી સાસ લીલા (૨૦૧૧)
  • ક્યા હુઆ તેરા વાદા (૨૦૧૨)
  • ગોલમાલ હૈ ભાઇ સબ ગોલમાલ હૈ (૨૦૧૨)
  • ફિરંગી બહુ (સહારા વન) (૨૦૧૩)
  • જમાઇ રાજા (૨૦૧૪)[૧]

ફિલ્મો[ફેરફાર કરો]

  • યે તેરા ઘર યે મેરા ઘર (૨૦૦૧)
  • ચોરી ચોરી ચૂપકે ચૂપકે ‍‍(૨૦૦૧‌‌)
  • દેવદાસ (૨૦૦૨)
  • જસ્ટ મેરિડ ‍(૨૦૦૭)
  • તીસ માર ખાં ‍(૨૦૧૦)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]