ઓગસ્ટ ૧૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૩મો (લિપ વર્ષદરમ્યાન ૨૨૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૭૯ - એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે 'પેરિસ ઓફ ધ ઇસ્ટ' તરીકે પંકાયેલા મોરબી નગર ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું. જુઓ: ૧૯૭૯ મચ્છુ બંધ હોનારત.
- ૧૯૯૯ - સદીનું છેલ્લું ગ્રહણ, ખગ્રાસ સૂર્યગ્રહણ, યુરોપ, મધ્યપૂર્વ અને ભારતમાં જોવા મળ્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૪૩ – પરવેઝ મુશર્રફ, ભુ.પૂ. પાકિસ્તાની રાજદ્વારી અને સેનાનાં વડા.
- ૧૯૫૪ – યશપાલ શર્મા, ભારતીય ક્રિકેટર
- ૧૯૫૪ – એમ.વી.નરસિમ્હારાવ, ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૦૮ : ખુદીરામ બોઝ, ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર August 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |