સપ્ટેમ્બર ૧૬
Appearance
૧૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૫૯ – ઝેરોક્સ ૯૧૪, પ્રથમ સફળ ફોટોકોપીઅર, [[ન્યૂ યૉર્ક (શહેર)]ન્યૂ યૉર્ક]થી ટેલિવિઝન પર એક જીવંત પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું.
- ૧૯૭૫ – પાપુઆ ન્યૂ ગિનીને ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મળી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૧૧ – કૃષ્ણલાલ શ્રીધરાણી, ગુજરાતી ભાષાના કવિ અને નાટ્યકાર (અ. ૧૯૬૦)
- ૧૯૧૬ – એમ. એસ. સુબ્બુલક્ષ્મી, કર્ણાટકી સંગીતના ભારતીય ગાયીકા (અ. ૨૦૦૪)
- ૧૯૧૬ – રાવસાહેબ ગોગટે, ભારતીય ઉદ્યોગપતિ (અ. ૨૦૦૦)
- ૧૯૨૩ – લી ક્વાન યૂ, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન અને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા (અ. ૨૦૧૫)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૨ – સર રોનાલ્ડ રોસ, મેલેરિયાના સંક્રમણ સંબંધિત સંશોધન માટે નોબેલ પુરસ્કાર મેળવનારા બ્રિટિશ ચિકિત્સક (જ. ૧૮૫૭)
- ૧૯૬૫ – અરદેશીર તારાપોર, ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ કર્નલ (જ. ૧૯૨૩)
- ૧૯૭૭ – કેસરબાઈ કેરકર, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર (જ. ૧૮૯૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૮-૦૩-૦૭ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.