મે ૧૯

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૧૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૪૩ – જીન-પિયર ક્રિસ્ટિને તાપમાન માપવાનો એકમ ‘સેલ્સિયસ’ વિકસાવ્યો.
  • ૧૯૭૧ – માર્સ પ્રોબ પ્રોગ્રામ (મંગળ શોધ અભિયાન) : સોવિયેત યુનિયન દ્વારા મંગળ–૨ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૦૪ – જમશેદજી તાતા, અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક. (જ. ૧૮૩૯)
  • ૧૯૫૮ – જદુનાથ સરકાર, અગ્રણી ભારતીય ઇતિહાસકાર. (જ. ૧૮૭૦)
  • ૨૦૦૮ – વિજય તેંડુલકર, અગ્રણી ભારતીય નાટ્યકાર, ફિલ્મ અને ટેલિવિઝન લેખક, સાહિત્યિક નિબંધકાર, રાજકીય પત્રકાર અને સામાજિક ટિપ્પણીકાર. (જ. ૧૯૨૮)
  • ૨૦૧૬ – દિવાળીબેન ભીલ, ગુજરાતી ભજન અને લોકગીતના જાણીતા લોકગાયિકા. (જ. ૧૯૪૩)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]