લખાણ પર જાઓ

ઓક્ટોબર ૭

વિકિપીડિયામાંથી

૭ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૩૦ – ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવામાં આવી.
  • ૧૯૫૦ – મધર ટેરેસાએ ચેરિટી મિશનરીઝની સ્થાપના કરી.
  • ૧૯૫૮ – ૧૯૫૮ના સત્તાપલટાથી પાકિસ્તાનમાં લશ્કરી શાસનની શરૂઆત થઈ.
  • ૧૯૬૩ – રાષ્ટ્રપતિ કેનેડીએ આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિની બહાલી પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૭૭ – ચોથું સોવિયેત બંધારણ અપનાવવામાં આવ્યું.
  • ૧૯૮૭ – શીખ રાષ્ટ્રવાદીઓએ ખાલિસ્તાનની ભારતથી આઝાદીની ઘોષણા કરી; તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી નથી.
  • ૨૦૦૧ – ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]