લખાણ પર જાઓ

નવેમ્બર ૮

વિકિપીડિયામાંથી

૮ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૨૦૧૬ - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹૫૦૦ અને ₹૧૦૦૦ ચલણની નાણાં પર પ્રતિબંધ (નોટબંધી) જાહેર કર્યો.[૧]

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Jain Kaushal, Teena (11 December 2022). "The Dash of Cash". Business Today. ખંડ 31 અંક 25. પૃષ્ઠ 35. મેળવેલ 28 November 2022.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]