લાલકૃષ્ણ અડવાણી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લાલકૃષ્ણ અડવાણી
Lkadvani.jpg
નાયબ વડાપ્રધાન
પદ પર
૫ ફેબ્રુઆરી ૨૦૦૨ – ૨૨ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીચૌધરી દેવીલાલ
ગૃહમંત્રી
પદ પર
૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૧૯૯૮
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીઈંન્દ્રજીત ગુપ્તા
અનુગામીશિવરાજ પાટિલ
વિરોધ પક્ષના નેતા (લોક સભા)
પદ પર
મે ૨૦૦૪ – ડિસેમ્બર ૨૦૦૯
પુરોગામીસોનિયા ગાંધી
અનુગામીસુષ્મા સ્વરાજ
પદ પર
૧૯૮૯ – ૧૯૯૩
વ્યક્તિગત અને જાહેર ફરિયાદ તથા પેંશન મંત્રાલય
પદ પર
૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૧ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
કોલસા અને ખાણ મંત્રાલય
પદ પર
૨ જુલાઈ ૨૦૦૨ – ૨૫ ઓગસ્ટ ૨૦૦૨
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
વિરોધ પક્ષના નેતા (રાજ્ય સભા)
પદ પર
જાન્યુઆરી ૧૯૮૦ – એપ્રિલ ૧૯૮૦
સાંસદ
for ગાંધીનગર
પદ પર
Assumed office
૧૯૯૮
પુરોગામીવિજય પટેલ
અંગત વિગતો
જન્મ
લાલકૃષ્ણ અડવાણી
Lal Krishna Advani
لال ڪرشن آڏواڻي
लाल कृष्ण आडवाणी

૮ નવેમ્બર, ૧૯૨૭
કરાંચી, બ્રિટીશ ભારત
(હાલ કરાંચી, પાકિસ્તાન)
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૮૦થી આજ પર્યંત)
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય જનસંઘ (૧૯૭૭ પહેલાં)
જનતા પાર્ટી (૧૯૭૭–૧૯૮૦)
જીવનસાથીકમલા અડવાણી
બાળકોપ્રતિભા (પુત્રી)
જયંત (પુત્ર)
માતૃ શિક્ષણ સંસ્થામુંબઈ યુનિવર્સિટી
વ્યવસાયવકીલ
ચળવળ કર્તા
પુરસ્કારોપદ્મવિભૂષણ
વેબસાઇટOfficial website

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ ૧૯૨૭ની સાલના નવેમ્બર મહિનાની ૮મી તારીખે થયો હતો. તેઓ ભારતીય રાજનીતીના પીઢ નેતાઓમાંથી એક છે જે હાલ લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તેઓ ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતના રક્ષા મંત્રી, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી તેમજ વિદેશ મંત્રી જેવા હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચુક્યા છે.