ગૃહમંત્રી

વિકિપીડિયામાંથી
ભારતના ગૃહમંત્રી
Emblem of India.svg
ભારતના ગૃહમંત્રીની મહોર
Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.jpg
હાલમાં
અમિત શાહ

૨૬ મે ૨૦૧૪થી
ભારતીય ગૃહમંત્રાલય
નિમણૂકવડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ
પ્રારંભિક પદધારકસરદાર વલ્લભભાઈ પટેલ
સ્થાપના૨ સપ્ટેમ્બર ૧૯૪૬

ગૃહમંત્રીભારત સરકારમાં વડાપ્રધાન પછીનું પ્રથમ સૌથી મહત્વપુર્ણ પદ છે. રાષ્ટ્રિય મંત્રીમંડળમાં ટોચના પદોમાં શામેલ ગૃહમંત્રીના પદભાર સંભાળનાર વ્યક્તિ પાસે દેશની આંતરિક સુરક્ષા અને સામાજીક સુરક્ષાની જવાબદારી હોય છે.

હાલમાં દેશના ગૃહમંત્રાલયનો પદભાર દેશના એકત્રીસમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ સંભાળી રહ્યા છે.

અત્યાર સુધીના ગૃહમંત્રીઓની યાદી[ફેરફાર કરો]

નામ ચિત્ર કાર્યકાળ રાજકીય પક્ષ
(ગઠબંધન)
પ્રધાનમંત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ Sardar patel (cropped).jpg ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી C Rajagopalachari 1944.jpg ૨૬ ડિસેમ્બર ૧૯૫૦ ૨૫ ઓક્ટોબર ૧૯૫૧
કૈલાસનાથ કાટજુ ૧૯૫૧ ૧૯૫૫
ગોવિંદ વલ્લભ પંત Pandit Govind Ballabh Pant.jpg ૧૦ જાન્યુઆરી ૧૯૫૫ ૭ માર્ચ ૧૯૬૧
લાલ બહાદુર શાસ્ત્રી Lal Bahadur Shastri (cropped).jpg ૪ એપ્રીલ ૧૯૬૧ ૨૯ ઓગસ્ટ ૧૯૬૩
ગુલઝારીલાલ નંદા Gulzarilal Nanda (cropped).jpg ૨૯ ઓગસ્ટ ૧૯૬૩ ૧૪ નવેમ્બર ૧૯૬૬ જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
યશવંતરાવ ચૌહાણ ૧૪ નવેમ્બર ૧૯૬૬ ૨૭ જૂન ૧૯૭૦ ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી Indira Gandhi 1977.jpg ૨૭ જૂન ૧૯૭૦ ૪ ફેબ્રુઆરી ૧૯૭૩
ઉમાશંકર દિક્ષિત ૪ ફેબ્રુઆરી ૧૯૭૩ ૧૯૭૪
કાસુ બ્રહ્માનંદ રેડ્ડી ૧૯૭૪ ૨૪ માર્ચ ૧૯૭૭
ચરણસિંહ Charan Singh 1990 stamp of India.jpg ૨૪ માર્ચ ૧૯૭૭ ૧ જુલાઈ ૧૯૭૮ જનતા પાર્ટી મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ Morarji Desai During his visit to the United States of America .jpg ૧ જુલાઈ ૧૯૭૮ ૨૮ જુલાઈ ૧૯૭૯
યશવંતરાવ ચૌહાણ ૨૮ જુલાઈ ૧૯૭૯ ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ જનતા પાર્ટી (બિનસાંપ્રદાયિક) ચરણસિંહ
ગ્યાની ઝૈલસીંઘ ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ ૨૨ જૂન ૧૯૮૨ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઈન્દિરા ગાંધી
આર વેંકટરામન R Venkataraman (cropped).jpg ૨૨ જૂને ૧૯૮૨ ૨ સપ્ટેમ્બર ૧૯૮૨
પ્રકાશ ચંદ્ર શેઠી ૨ સપ્ટેમ્બર ૧૯૮૨ ૧૯ જુલાઈ ૧૯૮૪
પી. વી. નરસિમ્હા રાવ P V Narasimha Rao.png ૧૯ જુલાઈ ૧૯૮૪ ૩૧ ડિસેમ્બર ૧૯૮૪ ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
શંકરરાવ ચૌહાણ ૩૧ ડિસેમ્બર ૧૯૮૪ ૧૨ માર્ચ ૧૯૮૬ રાજીવ ગાંધી
પી. વી. નરસિમ્હા રાવ P V Narasimha Rao.png ૧૨ માર્ચ ૧૯૮૬ ૧૨ માર્ચ ૧૯૮૬
સરદાર બુટા સિંહ Buta Singh at DJ Sheizwoods house (11) (cropped).jpg ૧૨ મે ૧૯૮૬ ૨ ડિસેમ્બર ૧૯૮૯
મુફ્તિ મોહંમદ સઈદ Mufti Mohammad Sayeed.jpg ૧૯૮૯ ૧૦ નવેમ્બર ૧૯૯૦ જનતા દળ
(National Front)
વી. પી. સિંહ
ચંદ્રશેખર ૧૦ નવેમ્બર ૧૯૯૦ ૨૧ જૂન ૧૯૯૧ સમાજવાદી જનતા પાર્ટી
(National Front)
ચંદ્રશેખર
શંકરરાવ ચૌહાણ ૨૧ જૂન ૧૯૯૧ ૧૬ મે ૧૯૯૬ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પી. વી. નરસિમ્હા રાવ
મુરલી મનોહર જોશી Murli Manohar Joshi MP.jpg ૧૯ મે ૧૯૯૬ ૧ જૂન ૧૯૯૬ ભારતીય જનતા પક્ષ અટલ બિહારી વાજપેયી
ઈંન્દ્રજીત ગુપ્તા ૧ જૂન ૧૯૯૬ ૧૯ માર્ચ ૧૯૯૮ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
(United Front)
એચ. ડી. દેવેગૌડા
ઈન્દ્રકુમાર ગુજરાલ
લાલકૃષ્ણ આડવાણી Lkadvani.jpg ૧૯ માર્ચ ૧૯૯૮ ૨૨ મે ૨૦૦૪ ભારતીય જનતા પક્ષ
(રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન)
અટલ બિહારી વાજપેયી
શિવરાજ પાટિલ Shivraj Patil.jpg ૨૨ મે ૨૦૦૪ ૩૦ નવેમ્બર ૨૦૦૮ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ
(સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન)
મનમોહન સિંહ
પી. ચિદંબરમ Pchidambaram (cropped).jpg ૩૦ નવેમ્બર ૨૦૦૮ ૩૧ જુલાઈ ૨૦૧૨
સુશીલકુમાર શીંદે Sushilkumar Shinde.JPG ૩૧ જુલાઈ ૨૦૧૨ ૨૬ મે ૨૦૧૪
રાજનાથ સિંહ Rajnath.jpg ૨૬ મે ૨૦૧૪ ૩૦ મે ૨૦૧૯ ભારતીય જનતા પક્ષ
(રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન)
નરેન્દ્ર મોદી
અમિત શાહ Amit Shah.Jpg ૩૦ મે ૨૦૧૯ હાલમાં

રાજ્ય કક્ષાના ગૃહમંત્રીઓ[ફેરફાર કરો]

નામ કાર્યકાળ રાજકીય પક્ષ વડાપ્રધાન ગૃહમંત્રી
સુબોધકાંત સહાય એપ્રીલ ૧૯૯૦ નવેમ્બર ૧૯૯૦ જનતા દળ
National Front
વી. પી. સિંહ મુફ્તી મોહંમદ સઈદ
શ્રીપ્રકાશ જયસ્વાલ ૨૩ મે ૨૦૦૪ ૨૦૦૯ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન
મનમોહન સિંહ શિવરાજ પાટિલ
પી. ચિદંબરમ
આર. પી. એન. સિંહ ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ ૨૬ મે ૨૦૧૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન
મનમોહન સિંહ સુશીલકુમાર શીંદે
કીરેન રીજ્જુ ૨૬ મે ૨૦૧૪ ૩૦ મે ૨૦૧૯ ભારતીય જનતા પક્ષ
રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન
નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ
નિત્યાનંદ રાય ૩૦ મે ૨૦૧૯ હાલમાં ભારતીય જનતા પક્ષ
રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન
અમિત શાહ