અમિત શાહ
અમિત શાહ સાંસદ | |
---|---|
નેશનલ ડેમોક્રેટક એલાયન્સના ચેરપર્સન | |
પદ પર | |
Assumed office ૯ જુલાઇ ૨૦૧૪ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | લાલકૃષ્ણ અડવાણી |
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ | |
પદ પર | |
Assumed office ૯ જુલાઇ ૨૦૧૪ | |
પુરોગામી | રાજનાથ સિંહ |
રાજ્ય સભાના સભ્ય, ગુજરાત | |
પદ પર | |
Assumed office ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ | |
પુરોગામી | દિલિપ પંડ્યા |
બેઠક | ગુજરાત |
ગુજરાત વિધાનસભા | |
પદ પર ૨૦૧૨ – ૨૦૧૭ | |
બેઠક | નારણપુરા |
પદ પર ૧૯૯૭ – ૨૦૧૨ | |
પુરોગામી | હરિશ્ચંદ્ર પટેલ |
બેઠક | સરખેજ વિધાન સભા બેઠક |
અંગત વિગતો | |
જન્મ | [૧] મુંબઈ, ભારત | 22 October 1964
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | સોનલ શાહ |
સંતાનો | જય શાહ |
માતૃ શિક્ષણસંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
વેબસાઈટ | www |
અમિત અનિલચંદ્ર શાહ (જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬૪) ભારતીય રાજકારણી અને ભારતના ગૃહમંત્રી છે, જે હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગાંધીનગર લોક્સભામાં થી સાંસદ છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Subhash Mishra and Pratul Sharma (7 July 2013). "In UP, Shah prepares for Modi ahead of 2014 battle". Indian Express.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |