પદ્મવિભૂષણ
Appearance
પદ્મવિભૂષણ | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
પ્રકાર | નાગરિક | |
શ્રેણી | રાષ્ટ્રીય | |
શરૂઆત | ૧૯૫૪ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૨ | |
કુલ પુરસ્કાર | ૩૨૫ | |
પુરસ્કાર આપનાર | ભારત સરકાર |
પદ્મવિભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને ભારત રત્નની ગણના થાય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પદ્મવિભૂષણ પુરસ્કાર પામેલા મહાનુભાવો
- પદ્મવિભૂષણ પુરસ્કારનો ઇતિહાસ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન