પદ્મશ્રી
દેખાવ
પદ્મશ્રી | ||
![]() | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
પ્રકાર | નાગરિક | |
શ્રેણી | રાષ્ટ્રીય | |
શરૂઆત | ૧૯૫૪ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૭ | |
કુલ પુરસ્કાર | ૨૯૧૩ | |
પુરસ્કાર આપનાર | ભારત સરકાર |
પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે.
અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્નની ગણના થાય છે.