કલા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કલા (આર્ટ) શબ્દ એટલો વ્યાપક છે કે વિભિન્ન વિદ્વાનોએ કરેલી પરિભાષાઓ કેવળ એક વિશેષ પક્ષને જ સ્પર્શીને રહી જાય છે. કલાનો અર્થ હજુ સુધી નિશ્ચિત નથી થઇ શક્યો, પરંતુ એની હજારો પરિભાષાઓ કરવામાં આવેલી છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય છે, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય. યુરોપીય શાસ્ત્રીઓએ પણ કલામાં કૌશલ્યને મહત્વપૂર્ણ માને છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કલા શબ્દનો પ્રયોગ કદાચ સૌથી પહેલાં ભરતના "નાટ્યશાસ્ત્ર"માં જ થયો હોય એમ મળી આવે છે. પછીથી વાત્સ્યાયન અને ઉશનસ જેવા ઋષિઓએ ક્રમશ: પોતાના ગ્રંથ "કામસૂત્ર" તેમ જ "શુક્રનીતિ"માં કલાનું વર્ણન કર્યું હતું.

"કામસૂત્ર", "શુક્રનીતિ", જૈન ગ્રંથ "પ્રબંધકોશ", "કલાવિલાસ", "લલિતવિસ્તર" ઇત્યાદિ બધા ભારતીય ગ્રંથોમાં કલાનું વર્ણન પ્રાપ્ત થાય છે. અધિકતર ગ્રંથોમાં કલાઓની સંખ્યા ૬૪ જેટલી છે એવું માનવામાં આવેલું છે. "પ્રબંધકોશ" ઇત્યાદિમાં ૭૨ કલાઓની સૂચી મળી આવે છે. "લલિતવિસ્તર"માં ૮૬ કલાઓનાં નામ ગણાવવામાં આવેલાં છે. પ્રસિદ્ધ કાશ્મીરી પંડિત ક્ષેમેંદ્રે પોતાના ગ્રંથ "કલાવિલાસ"માં સૌથી અધિક સંખ્યામાં કલાઓનું વર્ણન કર્યું છે. એમાં ૬૪ જનોપયોગી, ૩૨ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, સંબંધી, ૩૨ માત્સર્ય-શીલ-પ્રભાવમાન સંબંધી, ૬૪ સ્વચ્છકારિતા સંબંધી, ૬૪ વેશ્યાઓ સંબંધી, ૧૦ ભેષજ, ૧૬ કાયસ્થ તથા ૧૦૦ સાર કલાઓની ચર્ચા છે. સૌથી અધિક પ્રમાણિક સૂચી "કામસૂત્ર"માં આપવામાં આવેલી છે.

યુરોપીય સાહિત્યમાં પણ કલા શબ્દનો પ્રયોગ શારીરિક કે માનસિક કૌશલ માટે જ અધિકતર થયેલો જોવા મળે છે. ત્યાં આગળ પ્રકૃતિ અને કલાનું કાર્ય ભિન્ન છે એવું માનવામાં આવે છે. કલાનો અર્થ છે રચના કરવી અર્થાત્ રચના કૃત્રિમ હોય છે. પ્રાકૃતિક સૃષ્ટિ અને કલા બન્ને ભિન્ન વસ્તુઓ છે. કલા એવા કાર્યમાં હોય જે મનુષ્ય કરે છે. કલા અને વિજ્ઞાનમાં પણ અંતર રાખવામાં આવે છે. વિજ્ઞાનમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય છે, કલામાં કૌશલપૂર્ણ માનવીય કાર્યને કલાની સંજ્ઞા આપવામાં આવે છે. કૌશલવિહીન અથવા ખરાબ ઢંગથી કરવામાં આવેલા કાર્યોને કલામાં સ્થાન આપવામાં આવતું નથી.

કલા નું મહત્વ[ફેરફાર કરો]

જીવન, ઉર્જા નો મહાસાગર છે, જ્યારે અંતશ્‍ચેતના જાગૃત થાય છે ત્યારે ઉર્જા જીવન ને કલા નાં રૂપ માં ઉપસાવે છે. કલા જીવન ને "સત્‍યમ્ શિવમ્ સુન્‍દરમ્" થી સમન્વિત કરે છે. તેના દ્વારા જ બુદ્ધિ આત્‍મા નું સત્‍ય સ્‍વરુપ ઝળકે છે. કલા ઉસ ક્ષિતિજ કી ભૉંતિ હૈ જિસકા કોઈ છોર નહીં ૤ ઇતની વિશાલ ઇતની વિસ્‍તૃત ૤ અનેક વિધાઓં કો અપને મેં સમેટે ૤ તભી તો કવિ મન કહ ઉઠા-

“સાહિત્‍ય સંગીત કલા વિ‍હીન,

સાક્ષાત્ પશુપુચ્‍છ વિષાણહીન”

રવીન્‍દ્રનાથ ઠાકુરના મુખમાથી સરયુ કે “કલામાં મનુષ્‍ય પોતાના ભાવોંની અભિવ્યક્તિ કરે છે.” તો પ્‍લેટોએ કહ્યુકે - “કલા સત્‍ય ની અનુકૃતિ છે.”

ટોલસસ્ટોય ના શબ્‍દોમા, આપણા ભાવોં ની ક્રિયા, રેખા, રંગ, ધ્‍વનિ કે શબ્‍દ દ્વારા એવી રીતે અભિવ્‍યક્તિ કરો કે, એને જોવામા અને સાભળવામા પણ એજ ભાવ પ્રગટ થાય એજ કલા છે ૤ હૃદય કી ગઇરાઈયોં સે નિકલી અનુભૂતિ જબ કલા કા રુપ લેતી હૈ કલાકાર કા અન્‍તર્મન માનો મૂર્ત લે ઉઠતા હૈ ચાહે લેખની ઉસકા માધ્‍યમ હો યા રંગોં સે ભી તૂલિકા યા સુરોં કી પુકાર યા બાધોં કી ઝંકાર ૤ કલા હી આત્મિક શાન્તિ કા માધ્‍યમ હૈ ૤ યહ ‍કઠિન તપસ્‍યા હૈ ૤ સાધના હૈ ૤ ઇસી કે માધ્‍યમ સે કલાકાર સુનહરી ઔર ઇન્‍દ્રધનુષ આત્‍મા સે સ્‍વપ્નિલ વિચારોં કો સાકાર રુપ દેના હૈ ૤

કલા મેં ઐસી શક્તિ હોની ચાહિએ કિ વહ લોગોં કો સંકીર્ણ સીમાઓં સે ઊપર ઉઠાકર ઉસે ઐસે ઉંચે સ્‍થાન પર પહુંચા દે જહાં મનુષ્‍ય કેવલ મનુષ્‍ય રહ જાતા હૈ ૤ કલા વ્‍યક્તિ કે મન મેં બની સ્‍વાર્થ, પરિવાર, ક્ષેત્ર, ધર્મ, ભાષા ઔર જાતિ આદિ કી સીમાએં મિટાકર વિસ્‍તૃત ઔર વ્‍યાપકતા પ્રદાન કરતી હૈ ૤ વ્‍યક્તિ કે મન કો ઉદાત્‍ત બનાતી હૈ ૤ વહ વ્‍યક્તિ કો “સ્‍વ” સે નિકાલકર “વસુધૈવ કુટુમ્‍બકમ” સે જોડ઼તી હૈ ૤

કલા હી હૈ જિસમેં માનવ મન મેં સંવેદનાએં ઉભારને, પ્રવૃત્તિયોં કો ઢાલને તથા ચિંતન કો મોડ઼ને, અભિરુચિ કો દિશા દેને કી અદભુત ક્ષમતા હૈ ૤ મનોરંજન, સૌન્‍દયે, પ્રવાહ, ઉલ્‍લાસ ન જાને કિતને તત્‍વોં સે યહ ભરપૂર હૈ જિસમેં માનવીયતા કો સમ્‍મોહિત કરને કી શક્તિ હૈ ૤ યહ અપના જાદૂ તત્‍કાલ દિખાતી હૈ ઔર વ્યક્તિ કો બદલને મેં લોહા પિઘલાકર પાની બના દેને વાલી ભટ્ટી કી તરહ મનોવૃત્તિયોં મેં ભારી રુપાન્‍તરણ પ્રસ્‍તુત કર સકતી હૈ ૤

જબ યહ કલા સંગીત કે રુપ મેં ઉભરતી હૈ તો કલાકાર ગાયન ઔર વાદન સે સ્‍વયં કો હી નહીં શ્રોતાઓં કો ભી અભિભૂત કર દેતા હૈ ૤ મનુષ્‍ય આત્‍મવિસ્‍મૃત હો ઉઠતા હૈ ૤ દીપક રાગ સે દીપક જલ ઉઠતા હૈ ઔર મલ્‍હાર રાગ સે મેઘ બરસના યહ કલા કી સાધના કા હી ચરમોત્‍કર્ષ હૈ ૤ સંગીત કી સાધના ૤ સુરોં કી સાધના ૤ મિલના હૈ આત્‍મા સે પરમાત્‍મા કા ૤ અભિવ્‍યક્તિ હૈ અનુભૂતિ કી ૤

ભાટ ઔર ચારણ ભી જબ યુદ્ધસ્‍થલ મેં ઉમંગ, જોશ સે સરોબાર કવિતા-ગાન કરતે થે તો વીર યોદ્ધાઓં કા ઉત્‍સાહ દોગુના હો જાતા થા તો યુદ્ધક્ષેત્ર કહીં હાથી કી ચિંઘાડ઼, તો કહીં ઘોડ઼ોં કી હિનહિનાહટ તો કહીં શત્રુ કી ચીત્‍કાર સે ભર ઉઠતા થા યહ ગાયન કલા કી પરિણતિ હી તો હૈ ૤

સંગીત કેવલ માનવમાત્ર મેં હી નહીં અપિતુ પશુ-પક્ષિયોં વ પેડ઼ પૌધોં મેં ભી અમૃત રસ ભર દેતા હૈ ૤ પશુ પક્ષી ભી સંગીત સે પ્રભાવિત હોકર ઝૂમ ઉઠતે હૈં તો પેડ઼-પૌધોં મેં ભી સ્‍પન્‍દન હો ઉઠતા હૈ ૤ તરંગેં ફૂટ પડ઼તી હૈં ૤ યહી નહીં માનવ કે અનેક રોગોં કા ઉપચાર ભી સંગીત કી તરંગોં સે સમ્‍ભવ હૈ ૤ કહા ભી હૈ:

સંગીત હૈ શક્તિ ઈશ્‍વર કી,

હર સુર મેં બસે હૈં રામ ૤

રાગી તો ગાએ રાગિની,

રોગી કો મિલે આરામ ૤૤

સંગીત કે બાદ યે લલિત-કલાઓં મેં સ્‍થાન દિયા ગયા હૈ તો વહ હૈ- નૃત્‍યકલા ૤ ચાહે વહ ભરતનાટ્યમ હો યા કત્‍થક, મણિપુરી હો યા કુચિપુડ઼ી ૤ વિભિન્‍ન ભાવ-ભંગિમાઓં સે યુક્‍ત હમારી સાંસ્‍કૃતિ વ પૌરાણિક કથાઓં કો યે નૃત્‍ય જીવન્‍તતા પ્રદાન કરતે હૈં ૤ શાસ્‍ત્રીય નૃત્‍ય હો યા લોકનૃત્‍ય ઇનમેં ખોકર તન હી નહીં મન ભી ઝૂમ ઉઠતા હૈ ૤

કલાઓં મેં કલા, શ્રેષ્‍ઠ-કલા વહ હૈ ચિત્રકલા ૤ મનુષ્‍ય સ્‍વભાવ સે હી અનુકરણ કી પ્રવૃત્તિ રખતા હૈ ૤ જૈસા દેખતા હૈ ઉસી પ્રકાર અપને કો ઢાલને કા પ્રયત્‍ન કરતા હૈ ૤ યહી ઉસકી આત્‍માભિવ્‍યંજના હૈ ૤ અપની રંગોં સે ભરી તૂલિકા સે ચિત્રકાર જન ભાવનાઓં કી અભિવ્‍યક્તિ કરતા હૈ તો દર્શક હતપ્રભ રહ જાતા હૈ ૤ પાષાણ યુગ સે હી જો ચિત્ર પ્રાઇજ઼ હોતે રહે હૈં યે માત્ર એક વિધા નહીં, અપિતૂ યે માનવતા કે વિકાસ કા એક નિશ્ચિત સોપાન પ્રસ્‍તુત કરતે હૈં ૤ ચિત્રોં કે માધ્‍યમ સે આખેટ કરને વાલે આદિમ માનવ ને ન કેવલ અપને સંવેગોં કો બલ્કિ રહસ્‍યમય પ્રવૃત્તિ ઔર જંગલ કે ખૂંખાર પ્રવાસિયોં કે વિરુદ્ધ અપને અસ્તિત્વ કે લિએ કિએ ગએ સંઘર્ષ કો ભી અભિવ્‍યક્‍ત કિયા હૈ ૤ ધીરે-ધીરે ચિત્રકલા શિલ્‍પકલા સોપાન ચઢ઼ી ૤ સિન્‍ધુઘાટી સભ્‍યતા મેં પાએ ગએ ચિત્રોં મેં પશુ-પક્ષી માનવઆકૃતિ સુન્‍દર પ્રતિમાએં, જ્યાદા નમૂને ભારત કી આદિસભ્‍યતા કી કલાપ્રિયતા કા દ્યોતક હૈ ૤

અજન્‍તા બાધ આદિ કે ગુફા ચિત્રોં કી કલાકૃતિયોં પૂર્વ બૌદ્ધકાલ કે અન્‍તર્ગત આતી હૈ ૤ ભારતીય કલા કા ઉજ્‍જવલ ઇતિહાસ ભિત્તિ ચિત્રોં સે હી પ્રારમ્‍ભ હોતા હૈ ઔર સંસાર મેં ઇનકે સમાન ચિત્ર કહીં નહીં બને ઐસા વિદ્વાનોં કા મત હૈ ૤ અજન્‍તા કે કલા મન્દિર પ્રેમ,ધૈર્ય, ઉપાસના, ભક્તિ, સહાનુભૂતિ, ત્‍યાગ તથા શાન્તિ કે અપૂર્વ ઉદાહરણ હૈ ૤

મધુબની શૈલી, પહાડ઼ી શૈલી, તંજૌર શૈલી, મુગલ શૈલી, બંગાલ શૈલી અપની-અપની વિશેષતાઓં કે કારણ આજ જનશક્તિ કે મન ચિહિન્ત હૈ ૤ યદિ ભારતીય સંસ્‍કૃતિ કી મૂર્તિ કલા વ શિલ્પ કલા કે દર્શન કરને હો તો દક્ષિણ કે મન્દિર અપના વિશિષ્‍ટ સ્‍થાન રખતે હૈં ૤ જહાં કે મીનાક્ષી મન્દિર, વૃહદીશ્‍વર મન્દિર, કોણાર્ક મન્દિર અપની અનૂઠી પહચાન કે લિએ પ્રસિદ્ધ હૈ ૤

યહી નહીં ભારતીય સંસ્‍કૃતિ મેં લોક કલાઓં કી ખુશબૂ કી મહક આજ ભી અપની પ્રાચીન પરમ્‍પરા સે સમૃદ્ધ હૈ ૤ જિસ પ્રકાર આદિકાલ સે અબ તક માનવ જીવન કા ઇતિહાસ ક્રમબદ્ધ નહીં મિલતા ઉસી પ્રકાર કલા કા ભી ઇતિહાસ ક્રમબદ્ધ નહીં હૈ પરન્‍તુ યહ નિશ્ચિત હૈ કિ સહચરી કે રુપ મેં કલા સદા સે હી સાથ રહી હૈ ૤ લોક કલઓં કા જન્‍મ ભાવનાઓં ઔર પરમ્‍પરાઓં પર આધારિત હૈ ક્‍યોંકિ યહ જનસામાન્‍ય કી અનુભૂતિ કી અભિવ્યક્તિ હૈ ૤ યહ વર્તમાન શાસ્ત્રીય ઔર વ્‍યાવસાયિક કલા કી પૃષ્‍ઠભૂમિ ભી હૈ ૤ ભારતવર્ષ મેં પૃથ્‍વી કો ધરતી માતા કહા ગયા હૈ ૤ માતૃભૂતિ તો ઇસકા સાંસ્કૃતિક વ પરિષ્કૃત રુપ હૈ ૤ ઇસી ધરતી માતા કા શ્રૃદ્ધા સે અલંકરણ કરકે લોકમાનવ મેં અપની આત્‍મીયતા કા પરિચય દિયા વિભિન્‍ન નામોં સે ધરતી કો અલંકૃત કિયા જાતા હૈ ૤ ગુજરાત મેં “સાથિયા” રાજસ્‍થાન મેં “માણ્‍ડના”, મહારાષ્‍ટ્ર મેં “રંગોલી” ઉત્‍તર પ્રદેશ મેં “ચૌક પૂરના”, બિહાર મેં “અહપન”, બંગાલ મેં “અલ્‍પના” ઔર ગઢ઼વાલ મેં “આપના” કે નામ સે પ્રસિદ્ધ હૈ ૤ યહ કલા ધર્માનુપ્રાગિત ભાવોં સે પ્રેશર હોતી હૈ ૤ જિસમેં શ્રૃદ્ધા સે રચના કી જાતી હૈ ૤ વિવાહ ઔર શુભ અવસરોં મેં લોકકલા કા વિશિષ્‍ટ સ્‍થાન હૈ ૤ દ્વારોં પર અલંકૃત ઘડ઼ોં કા રખના ઉસમેં જલ વ નારિયલ રખના વન્‍દનવાર બાંધના આદિ કો આજ કે આધુનિક યુગ મેં ભી ઇસે આદરભાવ, શ્રૃદ્ધા ઔર ઉપાસના કી દૃષ્ટિ સે દેખા જાતા હૈ ૤

આજ ભારત કી વાસ્‍તુકલા કા સર્વર ઉદાહરણ “તાજમહલ” હૈ જિસને વિશ્‍વ કી અપૂર્વ કલાકૃત્તિયૉં કે સાત આશ્‍ચર્ય મેં શીર્ષસ્‍થ સ્‍થાન પાયા હૈ ૤ લાલકિલા, અક્ષરધામ મન્દિર, કુતુબમીનાર, જામા મસ્જિદ ભી ભારતીય વાસ્‍તુકલા કા અનુપમ ઉદાહરણ રહી હૈ ૤ મૂર્તિકલા, સમન્‍વયવાદી વાસ્‍તુકલા તથા ભિત્તિચિત્રોં કી કલા કે સાથ-સાથ પર્વતીય કલાઓં ને ભી ભારતીય કલા સે સમૃદ્ધ કિયા હૈ ૤

સત્‍ય, અહિંસા, કરુણા, સમન્‍વય ઔર સર્વધર્મ સમભાવ યે ભારતીય સંસ્‍કૃતિ કે ઐસે તત્‍ત હૈં જિન્‍હોંને અનેક બાધાઓં કે ‍બીચ ભી હમારી સંસ્‍કૃતિ કી નિરન્‍તરતા કો અક્ષુણ બનાએ રખા હૈ ૤ ઇન વિશેષતાઓં ને હમારી સંસ્કૃતિ મેં વહ શક્તિ ઉત્પન્‍ન કી કિ વહ ભારત કે બાહર એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા મેં અપની જડ઼ે ફૈલા સકી ૤

હમારી સંસ્‍કૃતિ કે ઇન તત્‍વોં કો પ્રાચીન કાલ સે લેકન આજ તક કી કલાઓં મેં દેખા જા સકતા હૈ ૤ ઇન્‍હીં લલિત કલાઓં ને હમારી સંસ્‍કૃતિ કો સત્‍ય, શિવ, સૌન્‍દર્ય જૈસે અનેક સકારાત્‍મક પક્ષોં કો ચિત્રિત કિયા હૈ ૤ ઇન કલાઓં કે માધ્‍યમ સે હી હમારા લોકજીવન, લોકમાનસ તથા જીવન કા આં‍તરિક ઔર આધ્‍યાત્મિક પક્ષ અભિવ્‍યક્‍ત હોતા રહા હૈ હમેં અપની ઇસ પરમ્‍પરા સે કટના નહીં હૈ ‍અપિતુ અપની પરમ્‍પરા સે હી રસ લેકર આધુનિકતા કો ચિત્રિત કરના હૈ ૤

ભારતીય ચિંતકોના મત મુજબ કલાઓં ની સૂચી[ફેરફાર કરો]

કામસૂત્ર મુજબ[ફેરફાર કરો]

"કામસૂત્ર" અનુસાર 64 કલઓ નિમ્નલિખિત છે:

(1) ગાયન, (2) વાદન, (3) નર્તન, (4) નાટય, (5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન), (7)ચોકમા રંગ પૂરણી, અલ્પના, (8) પુષ્પશય્યા બનાવવી, (9) અંગરાગાદિલેપન, (10) પચ્ચીકારી, (11) શયન રચના, (12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), (13) જલક્રીડ઼ા, જલાઘાત, (14)શ્રુંગાર્ (મેકઅપ), (15) માલા ગૂઁથન, (16) મુંગટ રચના , (17) વેશ પરીવર્તન, (18) કર્ણાભૂષણ રચના, (19) અત્તર યાદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણધારણ, (21) જાદૂગરી, ઇંદ્રજાળ, (22) અરમણીય ને રમણીય બનાવવુ, (23) હાથ ની સફાઈ (હસ્તલાઘવ), (24) રસોઈ કાર્ય, પાક કલા, (25) આપાનક (શર્બત બનાવવુ), (26) સૂચીકર્મ, સિલાઈ, (27) કલાબત્, (28) કોયડા ઉકેલ, (29) અંત્યાક્ષરી, (30) બુઝૌવલ, (31) પુસ્તકવાચન, (32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન, (33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ, (34) વેણી બનાવવી, (35) સૂત્તર બનાવટ, તુર્ક કર્મ, (36) કંદોઇ કામ, (37) વાસ્તુકલા, (38) રત્નપરીક્ષા, (39) ધાતુકર્મ, (40) રત્નોં ની રંગપરીક્ષા, (41) આકર જ્ઞાન, (42) બાગવાની, ઉપવનવિનોદ, (43) મેઢ઼ા, પક્ષી આદિની લડાઈ, (44) પક્ષિયોં ને બોલતા શીખવવુ, (45) માલિશ કરવુ, (46) કેશ-માર્જન-કૌશલ, (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન, (48) વિદેશી કલાઓ નુ જ્ઞાન, (49) દેશી ભાષાઓં નુ જ્ઞાન, (50) ભવિષ્યકથન, (51) કઠપુતલી નર્તન, (52) કઠપુતલી ના ખેલ, (53) સુનકર દોહરા દેના, (54) આશુકાવ્ય ક્રિયા, (55) ભાવ બદલીને કેહવુ (56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય, (57) અભિધાન, કોશજ્ઞાન, (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા, (60) રસ્સાકશી, આકર્ષણ ક્રીડ઼ા, (61) બાલક્રીડ઼ા કર્મ, (62) શિષ્ટાચાર, (63) વશીકરણ અને (64) વ્યાયામ૤

શુક્રનીતિ અનુસાર[ફેરફાર કરો]

"શુક્રનીતિ" અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ પ્રચલિત ૬૪ કલાઓનો આ નીતિમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. "શુક્રનીતિ" અનુસાર આ ૬૪ કલાની ગણના આ પ્રકારે કરવામાં આવેલી છે. :-

(૧) નર્તન (નૃત્ય), (૨) વાદન, (૩) વસ્ત્રસજ્જા, (૪) રૂપપરિવર્તન, (૫) શૈય્યા સજાવટ, (૬) દ્યૂત ક્રીડા, (૭) સાસન રતિજ્ઞાન, (૮) મદ્ય બનાવટ અને એને સુવાસિત કરવાની કલા, (૯) શલ્ય ક્રિયા, (૧૦) પાક શાસ્ત્ર, (૧૧) બાગકામ, (૧૨) પાષાણ, ધાતુ આદિમાંથી ભસ્મ બનાવવાની કલા, (૧૩) મિઠાઈ બનાવટ, (૧૪) ધાત્વોષધિ બનાવટ, (૧૫) મિશ્ર ધાતુઓનું પૃથક્કરણ, (૧૬) ધાતુમિશ્રણ, (૧૭) નમક બનાવટ, (૧૮) શસ્ત્રસંચાલન, (૧૯) કુસ્તી (મલ્લયુદ્ધ), (૨૦) લક્ષ્યવેધ, (૨૧) વાદ્યસંકેત દ્વારા વ્યૂહરચના, (૨૨) ગજાદિ દ્વારા યુદ્ધકર્મ, (૨૩) વિવિધ મુદ્રાઓ દ્વારા દેવપૂજન, (૨૪) સારથીપણું, (૨૫) ગજાદિની ગતિશિક્ષા, (૨૬) વાસણ બનાવટ, (૨૭) ચિત્રકલા, (૨૮) તળાવ, મહેલ વગેરેના નિર્માણ માટે ભૂમિ તૈયાર કરવાની કલા, (૨૯) ઘંટાદિ દ્વારા વાદન, (૩૦) રંગસાજી, (૩૧) વરાળના પ્રયોગ-જલવાટવગ્નિ સંયોગનિરોધૈ: ક્રિયા, (૩૨) નૌકા, રથાદિ વાહનોનું જ્ઞાન, (૩૩) યજ્ઞ માટેની દોરી બટાવવાનું જ્ઞાન, (૩૪) કાપડ વણાટ, (૩૫) રત્નપરીક્ષણ, (૩૬) સ્વર્ણપરીક્ષણ, (૩૭) કૃત્રિમ ધાતુ બનાવવી, (૩૮) આભૂષણ ઘડવાની કલા, (૩૯) કલાઈ કરવાની કલા, (૪૦) ચર્મકાર્ય, (૪૧) ચામડું ઉતારવાની કલા, (૪૨) દૂધના વિભિન્ન પ્રયોગ, (૪૩) ચોલી વગેરે સીવવાની કલા, (૪૪) તરણ, (૪૫) વાસણ માંજવાની કલા, (૪૬) વસ્ત્રપ્રક્ષાલન (સંભવત: કપડાં ધોવાની તેમ જ ઇસ્ત્રી કરવાની કલા), (૪૭) ક્ષારકર્મ, (૪૮) તેલ બનાવટ, (૪૯) કૃષિકાર્ય, (૫૦) વૃક્ષારોહણ, (૫૧) સેવાકાર્ય, (૫૨) ટોપલી બનાવવાની કલા, (૫૩) કાચના વાસણ બનાવવા, (૫૪) ખેત સીંચાઇ, (૫૫) ધાતુના શસ્ત્ર બનાવવાની કલા, (૫૬) જીન, કાઠી અથવા હૌદા બનાવવાની કલા, (૫૭) શિશુપાલન, (૫૮) દંડકાર્ય, (૫૯) સુલેખન, (૬૦) તાંબૂલરક્ષણ, (૬૧) કલામર્મજ્ઞતા, (૬૨) નટકર્મ, (૬૩) કલાશિક્ષણ, ઔર (૬૪) સાધનાની ક્રિયા.

અન્ય[ફેરફાર કરો]

વાત્સ્યાયન ઋષિએ લખેલા "કામસૂત્ર"ની વ્યાખ્યા કરતાં જયમંગલે બે પ્રકારની કલાઓનો ઉલ્લેખ કર્યો છે. (1) કામશાસ્ત્ર સાથે સંબંધિત કલાઓ, (2) તંત્ર સંબંધી કલાઓ. બંન્ને પ્રકારની અલગ-અલગ સંખ્યા ૬૪ જેટલી થાય છે. કામશાસ્ત્રની કલાઓ ૨૪ જેટલી છે, જેનો સંબંધ કામક્રીડાનાં આસનો સાથે છે, ૨૦ દ્યૂત સંબંધી, ૧૬ કામસુખ સંબંધી તેમ જ ૪ ઉચ્ચતર કલાઓ એમ કુલ ૬૪ મુખ્ય કલાઓ છે. આ ઉપરાંત વધારાની સાધારણ કલાઓ પણ દર્શાવવામાં આવી છે.

પ્રગટ છે કે આ કલાઓમાંથી ખૂબ ઓછી કલાઓનો સંબંધ લલિત કલા અથવા ફ઼ાઇન આર્ટ્સ સાથે જોવા મળે છે. લલિત કલા – અર્થાત ચિત્રકલા, મૂર્તિકલા આદિના પ્રસંગ એનાથી ભિન્ન તેમ જ સૌંદર્યશાસ્ત્ર સાથે સંબંધિત છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]