સુષ્મા સ્વરાજ

વિકિપીડિયામાંથી
સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજ, ૨૦૧૭
વિદેશ મંત્રી
પદ પર
26 મે ૨૦૧૪ – ૩૦ મે ૨૦૧૯
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીસલ્માન ખુરશીદ
અનુગામીસુબ્રમણ્યમ જયશંકર
વિદેશમાં ભારતીય બાબતોના મંત્રી
પદ પર
૨૬ મે ૨૦૧૪ – ૭ જાન્યુઆરી ૨૦૧૬
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીવાયલાર રવિ
અનુગામીખાતું દૂર કરવામાં આવ્યું
લોક સભામાં વિરોધપક્ષના નેતા
પદ પર
૨૧ ડિસેમ્બર ૨૦૦૯ – ૨૬ મે ૨૦૧૪
પુરોગામીલાલકૃષ્ણ અડવાણી
અનુગામીખાલી
સંસદીય બાબતોના મંત્રી
પદ પર
૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૨ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીપ્રમોદ મહાજન
અનુગામીગુલામ નબી આઝાદ
ગૃહ કલ્યાણ મંત્રી
પદ પર
૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૨ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીસી. પી. ઠાકુર
અનુગામીઅનબુમાઇ રામોદાસ
માહિતી પ્રસારણ મંત્રી
પદ પર
૩૦ September ૨૦૦૦ – ૨૯ જાન્યુઆરી ૨૦૦૩
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીઅરુણ જેટલી
અનુગામીરવિ શંકર પ્રસાદ
દિલ્હીના મુખ્યમંત્રી
પદ પર
૧૩ ઓક્ટોબર ૧૯૯૮ – ૩ ડિસેમ્બર ૧૯૯૮
લેફ્ટનન્ટ ગવર્નરવિજય કપૂર
પુરોગામીસાહિબ સિંહ વર્મા
અનુગામીશીલા દિક્ષીત
લોક સભાના સભ્ય
પદ પર
૧૩ મે ૨૦૦૯ – ૨૪ મે ૨૦૧૯
પુરોગામીરામપાલ સિંહ
બેઠકવિદિશા
પદ પર
૭ મે ૧૯૯૬ – ૩ ઓક્ટોબર ૧૯૯૯
પુરોગામીમદન લાલ ખુરાના
અનુગામીવિજય કુમાર મલ્હોત્રા
બેઠકદક્ષિણ દિલ્હી
અંગત વિગતો
જન્મ
સુષ્મા શર્મા

(1952-02-14)14 February 1952[૧]
અંબાલા કેન્ટ, પંજાબ, ભારત
(હવે હરિયાણા)
મૃત્યુ6 August 2019(2019-08-06) (ઉંમર 67)[૨]
દિલ્હી, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથી
સ્વરાજ કૌશલ (લ. 1975–2019)
સંતાનો૧ પુત્રી
માતૃ શિક્ષણસંસ્થાસનાતમ ધર્મ કોલેજ
પંજાબ યુનિવર્સિટી
ક્ષેત્ર

સુષ્મા સ્વરાજ (audio speaker iconpronunciation ) (૧૪ ફેબ્રુઆરી ૧૯૫૨ - ૬ ઓગસ્ટ ૨૦૧૯) ભારતીય રાજકારણી અને સુપ્રિમ કોર્ટના વકીલ હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પ્રથમ સરકાર (૨૦૧૪ - ૨૦૧૯) દરમિયાન વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. ભારત સરકારમાં ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રીના પદ પર રહેનાર તેઓ બીજા મહિલા નેતા હતા. તેઓ લોક સભાના સભ્ય તરીકે સાત અને ત્રણ વખત વિધાન સભામાં ચૂંટાયા હતા. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાના સૌથી યુવા મંત્રી બન્યા હતા. ઇ.સ. ૧૯૯૮માં તેઓ ટૂંક સમય માટે દિલ્હીના મુખ્ય મંત્રી પદે પણ રહ્યા હતા.[૩] સાર્વજનિક બાબતોના ક્ષેત્ર માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lok Sabha Members Bioprofile Sushma Swaraj". Lok Sabha. મેળવેલ 7 August 2019.
  2. "Former External Affairs Minister Sushma Swaraj passes away". The Economic Times. 6 August 2019. મેળવેલ 6 August 2019.
  3. "At a glance: Sushma Swaraj, from India's 'youngest minister' to 'aspiring PM'". India TV. 15 June 2013. મૂળ માંથી 2 July 2014 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2013.
  4. "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. મેળવેલ 25 January 2020.
  5. "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 26 January 2020. મેળવેલ 26 January 2020.