લોક સભા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

લોક સભાભારત ના સંસદ નું નિચલું ઘર છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે.

લોક સભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા પચ્ચીસ વરસ ઉંમર હોવી જરૂરી છે. લોક સભાનું કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનું હોય છે જ્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે. ૧૪મી લોક સભાનું ઘટન મે ૨૦૦૪માં થયું જેની મુદત પુરી થતા એપ્રિલ-મે ૨૦૦૯માં ૧૫મી લોકસભાની ચુંટણી પાંચ તબક્કાના મતદાન કાર્યક્રમ હેઠળ શરૂ થઇ. ૨૦૦૯ સુધી લોક સભાનું કદ ૫૪૩ સભ્યોનું હતું. આ ૫૪૩ બેઠકો નીચે મુજબ છે.

લોકસભાની પ્રદેશવાર બેઠકોની સંખ્યા
રાજ્ય બેઠકોની સંખ્યા રાજ્ય બેઠકોની સંખ્યા કેન્દ્ર સાશિત પ્રદેશ બેઠકોની સંખ્યા
અરુણાચલ પ્રદેશ ત્રિપુરા અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
આસામ ૧૪ નાગાલેંડ ચંડીગઢ
આંધ્ર પ્રદેશ ૪૨ પશ્ચિમ બંગાળ ૪૨ દમણ અને દીવ
ઉત્તર પ્રદેશ ૮૦ પંજાબ ૧૩ દાદરા અને નગર હવેલી
ઉત્તરાંચલ/ઉત્તરાખંડ બિહાર ૪૦ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી
ઓરિસ્સા ૨૧ મણિપુર પૉંડિચેરી
કર્ણાટક ૨૮ મધ્ય પ્રદેશ ૨૯ લક્ષદ્વીપ
કેરળ ૨૦ મહારાષ્ટ્ર ૪૮ કુલ ૧૩
ગુજરાત ૨૬ મિઝોરમ
ગોઆ મેઘાલય
છત્તીસગઢ ૧૧ રાજસ્થાન ૨૫
જમ્મુ અને કાશ્મીર સિક્કિમ
ઝારખંડ ૧૪ હરિયાણા ૧૦
તામિલ નાડુ ૩૯ હિમાચલ પ્રદેશ
કુલ ૩૧૦ કુલ ૨૨૦ ૫૪૩

આ પણ જુઓ[ફેરફાર કરો]