લડાખ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લડાખ
—  region  —
લડાખ સહીત જમ્મુ અને કાશ્મીરનો નકશો
અક્ષાંશ-રેખાંશ 34°08′N 77°33′E / 34.14°N 77.55°E / 34.14; 77.55
દેશ ભારત
રાજ્ય જમ્મુ અને કાશ્મીર
સૌથી મોટું શહેર લેહ
વસ્તી

• ગીચતા

૨,૭૦,૧૨૬ (૨૦૦૧)

• 3/km2 (8/sq mi)[૧]

અધિકૃત ભાષા(ઓ) Ladakhi, Urdu
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર [convert: invalid number][૨][β]
Infant mortality rate 19%[૩] (1981)
વેબસાઇટ leh.nic.in

લડાખ ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલ પ્રદેશ છે.જેનું સૌથી મોટું શહેર લેહ છે.

લડાખ ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે.લડાખનો અર્થ "ઉંચા ઘાટોની ભૂમિ" પણ થાય છે. અહિ આવેલા મુખ્ય ઘાટ જોઇએ તો,"કારાકોરમ ઘાટ","ખરદુંગ લા" ("લા"=ઘાટ),"લછુલુંગ લા" તથા "તાંગલાંગ લા". લડાખ તેનાં પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ૧૯૭૪ પછી અહિ ભારત સરકારનાં પ્રયત્નોથી પ્રવાસન ઉધોગમાં સારો એવો વિકાસ થયો છે.

અહીંની લડાખી પ્રજાનો મોટો ભાગ બૌધ્ધ ધર્મ અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે.અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું માનવું છે કે,બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખુબજ અલગ પડતો હોય,લડાખને "કેન્દ્ર શાસિત પ્રદેશ" જાહેર કરવો જોઇએ.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભૂગોળ[ફેરફાર કરો]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]