લેહ
Jump to navigation
Jump to search
લેહ | |
— city — | |
નામગ્યાલ હિલ પરથી લેહનું દ્રશ્ય | |
અક્ષાંશ-રેખાંશ | 34°10′N 77°35′E / 34.17°N 77.58°E |
દેશ | ![]() |
રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
જિલ્લો | લેહ જિલ્લો |
વસ્તી | ૨૭,૫૧૩ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ઉર્દુ[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
|
વેબસાઇટ | www.leh.nic.in |
લેહ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લેહ જિલ્લાનું એક નગર છે. લેહમાં લેહ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું વિમાનમથક છે. લેહ દરિયાઈ સપાટીથી ૧૧,૫૦૦ ફુટની ઉંચાઈ પર, રાજ્યના મુખ્ય મથક શ્રીનગરથી ૧૬૦ માઈલ પૂર્વ દિશામાં આવેલ છે. અહીં એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલી વેધશાળા (meteorological observatory) આવેલી છે. આ નગર જૂના સમયમાં તિબેટ, સિકીયાંગ તથા ભારતની વચ્ચેનું મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્ર હતું.
લેહનાં પર્યટક-આકર્ષણો[ફેરફાર કરો]
|
|