શ્રીનગર

વિકિપીડિયામાંથી

શ્રીનગર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના શ્રીનગર જિલ્લાનું એક નગર છે. શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરનું ઉનાળુ મુખ્યમથક તેમજ શ્રીનગર જિલ્લાનું મુખ્યાલય આવેલું છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]