ઇમ્ફાલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઇમ્ફાલ
ইম্ফল
રાજધાની
ઇમ્ફાલ is located in Manipur
ઇમ્ફાલ
ઇમ્ફાલ
મણીપુરમાં ઇમ્ફાલનું સ્થાન
Coordinates: 24°49′N 93°57′E / 24.82°N 93.95°E / 24.82; 93.95Coordinates: 24°49′N 93°57′E / 24.82°N 93.95°E / 24.82; 93.95
દેશ ભારત
રાજ્ય મણિપુર
જિલ્લો પૂર્વ ઇમ્ફાલ જિલ્લો, પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લો
ઉંચાઇ ૭૮૬
વસ્તી (2011 census)
 • કુલ ૨,૬૪,૯૮૬[૧]
ભાષાઓ
 • અધિકૃત મણિપુરી
સમય વિસ્તાર IST (UTC+5:30)
પોસ્ટલ સંજ્ઞા 795xxx
દૂરભાષ સંજ્ઞા 3852
વાહન નોંધણી કોડ MN01

ઇમ્ફાલ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મણિપુર રાજ્યમાં આવેલું એક મહત્વનું નગર છે. પર્વતોમાં વસેલા આ શહેરમાં મણિપુર રાજ્યનું પાટનગર આવેલું છે.

પર્યટન સ્થળો[ફેરફાર કરો]

ગોવિંદદેવ મંદિર[ફેરફાર કરો]

આ મંદિર મણિપુરના મહેલ નજીક છે અને વૈષ્ણવોનું પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિરમાં બે સુવર્ણ ગુંબજો, પ્રાંગણ અને સભાગૃહ આવેલા છે. અહીં મુખ્ય રાધા-કૃષ્ણની મૂર્તિઓ તેમજ બલરામ અને કૃષ્ણના મંદિરો તેમજ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના મંદિર પણ આવેલા છે.

શહિદ સ્મારક[ફેરફાર કરો]

ઇમ્ફાલ પોલો મેદાનની પૂર્વ દિશામાં આ મિનારો આવેલો છે. આ સ્મારક બ્રિટિશ સેનાના વિરુદ્ધ મણિપુરી શહીદોનું સ્મારક છે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.