કોહિમા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કોહિમા ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા નાગાલેંડ રાજ્યનું તેમ જ કોહિમા જિલ્લાનું મુખ્ય મથક કોહિમામાં છે. નાગાલેંડ રાજ્યની રાજધાની હોવાથી અહીં વહિવટી કચેરીઓ આવેલી છે.