લખાણ પર જાઓ

રાયપુર (છત્તીસગઢ)

વિકિપીડિયામાંથી

છત્તીસગઢ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર રાયપુર છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ જંગલોથી છવાયેલો છે.