કોલ્લમ

વિકિપીડિયામાંથી

કોલ્લમ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લામાં આવેલું એક નગર છે. કોલ્લમમાં કોલ્લમ જિલ્લાનું મુખ્યાલય છે.