વિરાર

વિકિપીડિયામાંથી
વિરાર
શહેર
250
વિરાર શહેર, જીવદાની મંદિર પરથી
વિરાર is located in મહારાષ્ટ્ર
વિરાર
વિરાર
અક્ષાંશ-રેખાંશ: 19°28′N 72°48′E / 19.47°N 72.8°E / 19.47; 72.8
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોપાલઘર
વિભાગકોંકણ વિભાગ
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંવસઇ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન
ઊંચાઇ
૧૦ m (૩૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૨,૨૧,૨૩૪
ભાષાઓ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
વિરાર (West) - ૪૦૧૩૦૩, વિરાર (પૂર્વ) - ૪૦૧૩૦૫
ટેલિફોન કોડ૯૧૨૫૦
વાહન નોંધણીMH-48
વેબસાઇટwww.vasaivirar.com

વિરાર એ વસઈ તાલુકા અને પાલઘર જિલ્લામાં આવેલું દરિયાકાંઠા વસેલું શહેર છે. તે વસઈ-વિરાર શહેરમાં સમાયેલ છે, જેનું સંચાલન વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. તે મુંબઈ શહેરની ઉત્તરે આવેલું છે. તે સૌથી બહારના મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશનો એક ભાગ છે.

વિરાર રેલ્વે સ્ટેશન એ મુંબઈ ઉપનગરીય રેલ્વેની પશ્ચિમ લાઇન પરનું એક અગ્રણી રેલ્વે સ્ટેશન છે.[૧]

વસ્તી[ફેરફાર કરો]

ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે વિરારની વસ્તી ૧૨,૨૨,૩૯૦ વ્યક્તિઓની હતી, જેમાં ૬,૪૮,૧૭૨ પુરૂષો અને ૫,૭૪,૨૧૮ સ્ત્રીઓ હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Western Railways - Mumbai Suburban Locals".