પાલઘર જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાલઘર જિલ્લો
पालघर जिल्हा
જિલ્લો
મહારાષ્ટ્રમાં સ્થાન
મહારાષ્ટ્રમાં સ્થાન
Coordinates: 19°41′49″N 72°46′16″E / 19.697029°N 72.771249°E / 19.697029; 72.771249
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
વિભાગકોંકણ
સ્થાપના૧ ઓગસ્ટ ૨૦૧૪
મુખ્યમથકપાલઘર
વિસ્તાર
 • જિલ્લો૫,૩૪૪
વસ્તી (૨૦૧૧)
 • શહેરી૧૪,૩૫,૨૧૦
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિન કોડ૪૦૧xxx, ૪૦૨xxx, ૪૦૩xxx, ૪૦૪xxx, ૪૦૫xxx, ૪૦૬xxx
વાહન નોંધણીMH-04 (થાણા), MH-48 (વસઇ)

પાલઘર જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે.[૧] ૧ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ આ જિલ્લો મહારાષ્ટ્રના ૩૬મા જિલ્લા તરીકે થાણા જિલ્લામાંથી છૂટો પાડીને બનાવવામાં આવ્યો હતો. તે પાલઘર, વાડા, વિક્રમગડ, જવ્હાર, મોખડા, દહાણુ, તલસારી અને વસઇ-વિરાર તાલુકાઓનો સમાવેશ કરે છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે જિલ્લાની વસતી ૨૯,૯૦,૧૧૬ વ્યક્તિઓની છે.[૨]

પાલઘરની શહેરી વસતી ૧૪,૩૫,૨૧૦ વ્યક્તિઓની છે, જે કુલ વસતીના ૪૮% જોટલા છે. જિલ્લાની પૂર્વ અને ઉત્તર પૂર્વે થાણા અને નાસિક જિલ્લો અને ગુજરાત રાજ્યનો વલસાડ જિલ્લો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ઉત્તરે આવેલા છે. પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, જ્યારે વસઇ-વિરાર મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારનો ભાગ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Palghar becomes Maharashtra's 36th district". mid-day. ૭ ઓગસ્ટ ૨૦૧૪. Check date values in: |date= (મદદ)
  2. "Bangar named as the first collector of Palghar district". Business Standard. ૨૩ જુલાઇ ૨૦૧૪. Retrieved ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)