જાલના જિલ્લો

વિકિપીડિયામાંથી

જાલના જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો છે. જાલના આ જિલ્લાનું મુખ્ય મથક છે.

જાલના જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]

જાલના જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે:

  1. જાલના
  2. અંબાડ
  3. ભોકારડન
  4. બદનાપુર
  5. ઘંસાવાંગી
  6. પારતુર
  7. મંથા
  8. જાફરાબાદ