લખાણ પર જાઓ

વાશીમ જિલ્લો

વિકિપીડિયામાંથી

વાશીમ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. વાશીમ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

વાશીમ જિલ્લાને વહીવટી સરળતા માટે વાશીમ, મંગરૂળપીર અને કારંજા એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ છે. આ ત્રણ વિભાગના છ તાલુકાઓમાં ભાગ પાડવામાં આવેલ છે. વાશીમ જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે[].

વાશીમ જિલ્લાના તાલુકાઓ

[ફેરફાર કરો]
  • માલેગાવ
  • મંગરૂળપીર
  • કારંજા
  • રિસોડ
  • માનોરા
  • વાશીમ

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]