ગોંદિયા જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગોંદિયા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ગોંદિયા આ જિલ્લાનું મુખ્ય મથક છે. ગોંદિયા જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

ગોંદિયા જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]