લખાણ પર જાઓ

થાણા જિલ્લો

વિકિપીડિયામાંથી
થાણા જિલ્લો

ठाणे जिला
મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 19°12′N 72°58′E / 19.2°N 72.97°E / 19.2; 72.97
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
મુખ્યમથકથાણે
વિસ્તાર
 • કુલ૪,૨૧૪ km2 (૧૬૨૭ sq mi)
ઓળખથાણેકર
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમયક્ષેત્ર)
વાહન નોંધણીMH-04, MH-05, MH-43
વેબસાઇટthane.nic.in
થાણા જિલ્લો, ૧૮૯૬

થાણા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે.

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે તેની વસતી ૧,૧૦,૬૦,૧૪૮ વ્યક્તિઓની હતી અને તે ભારતનો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો હતો.[૧] જોકે, થાણા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો પાલઘર બનાવવામાં આવતાં હવે જિલ્લાની વસતી ૮૦,૭૦,૦૩૨ વ્યક્તિઓની છે.

જિલ્લાનું વડું મથક થાણા શહેર છે. નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર, ભિવંડી, ઉલ્લાસનગર, અંબરનાથ, બદલાપુર, મુરબાડ અને શહાપુર જિલ્લાના અન્ય મોટા શહેરો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા જિલ્લામાં થાણાનો ત્રીજો ક્રમ આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]