રત્નાગિરી જિલ્લો
દેખાવ
રત્નાગિરી જિલ્લો | |
---|---|
મહારાષ્ટ્રનો જિલ્લો | |
સુવર્ણદુર્ગ કિલ્લો, ચિપલુણ નજીકની ટેકરીઓ, માર્લેશ્વર ધોધ, રત્નાગિરી નજીક વેલનેશ્વર દરિયાકિનારો, ગણપતિપુલેનું ગણપતિ મંદિર | |
![]() મહારાષ્ટ્રમાં સ્થાન | |
દેશ | ![]() |
રાજ્ય | ![]() |
વિભાગ | કોંકણ |
મુખ્યમથક઼ | રત્નાગિરી |
તાલુકાઓ | ૧. મદનગડ, ૨. દાપોલી, ૩. ખેડ, ૪. ચિપલુણ, ૫. ગુહાગર, ૬. સંગમેશ્વર, ૭. રત્નાગિરી, ૮. લાન્જા, ૯. રાજાપુર |
વિસ્તાર | |
• Total | ૮,૨૦૮ km2 (૩૧૬૯ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• Total | ૧૬,૧૫,૦૬૯ |
• ગીચતા | ૨૦૦/km2 (૫૧૦/sq mi) |
વસ્તી | |
• સાક્ષરતા | ૮૨.૧૮% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય માર્ગો | NH-66, NH-204 |
વેબસાઇટ | ratnagiri |
રત્નાગિરી જિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યનો એક જિલ્લો છે.[૧] જિલ્લાનું વહીવટી મથક રત્નાગિરી નગર છે.[૧] જિલ્લાનો ૧૧.૩૪% ભાગ શહેરી વિસ્તાર છે.[૨] આ જિલ્લાની પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં સિંધુદુર્ગ જિલ્લો, ઉત્તરમાં રાયગડ જિલ્લો અને પૂર્વમાં સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લા આવેલા છે.[૧] આ જિલ્લો કોંકણ વિભાગમાં આવે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ District Census Handbook Ratnagiri Village and Town Directory (Part A). Directorate of Census Operations. 2011. મેળવેલ 12 March 2021.
- ↑ Census GIS India સંગ્રહિત ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |