લખાણ પર જાઓ

રત્નાગિરી

વિકિપીડિયામાંથી
રત્નાગિરી
શહેર
થિબો મહેલ
થિબો મહેલ
નકશો
મહારાષ્ટ્રમાં રત્નાગિરી
અક્ષાંશ-રેખાંશ: 16°59′40″N 73°18′00″E / 16.99444°N 73.30000°E / 16.99444; 73.30000
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
વિભાગકોંકણ
જિલ્લોરત્નાગિરી
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંરત્નાગિરી મ્યુનિસિપલ કોર્પોરેશન
વિસ્તાર ક્રમશહેર
ઊંચાઇ
૧૧ m (૩૬ ft)
વસ્તી
 (૨૦૧૮)[]
 • કુલ૩,૨૭,૧૨૦
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૪૧૫૬૧૨, ૪૧૫૬૩૯
ટેલિફોન કોડ૦૨૩૫૨
ISO 3166 ક્રમIN-MH
વાહન નોંધણીMH-08
વેબસાઇટwww.ratnagiri.nic.in
ભગવતી મંદિર

રત્નાગિરી મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ખૂણે અરબી સમુદ્રના કિનારે આવેલું રત્નાગિરી જિલ્લામાં આવેલું એક શહેર છે.[] આ નગર તેની હાફુસ કેરી માટે જાણીતું છે. રત્નાગિરી સ્વાતંત્રતાસેનાની લોકમાન્ય ટિળકનું જન્મસ્થળ છે.[] બર્માના છેલ્લા રાજા થિબોએ અહીં શરણ લીધું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Ratnagiri City Population Census 2011 – Maharashtra". Census2011.co.in. મેળવેલ 18 July 2018.
  2. "RATNAGIRI DISTRICT 91 Poisonous" (PDF). 2012-02-10. મૂળ (PDF) માંથી 2012-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-12.
  3. Bhagwat, A.K.; Pradhan, G.P. (2015), Lokmanya Tilak – A Biography, Jaico Publishing House, ISBN 978-81-7992-846-2, https://books.google.com/books?id=bYfMbCXyc3kC 
  4. Christian, John LeRoy (1944). "Thebaw: Last King of Burma". The Journal of Asian Studies. Association for Asian Studies. 3 (4): 309–312. doi:10.2307/2049030. JSTOR 2049030. S2CID 162578447.