વર્ધા જિલ્લો
દેખાવ
૨૦° 50 N° 78 વર્ધા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. વર્ધા આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૪૨૯ ચોરસ માઇલ જેટલું છે. વર્ધા જિલ્લામાં આવેલા હિંગણઘાટ તથા પુલગાંવ ખાતે સુતરાઉ કાપડની મીલો આવેલી છે. વર્ધા જિલ્લો મરાઠીભાષી વિસ્તાર છે.
વર્ધા જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.
વર્ધા જિલ્લાના તાલુકાઓ
[ફેરફાર કરો]- આર્વી તાલુકો
- આષ્ટી તાલુકો
- સેલુ તાલુકો
- સમુદ્રપુર તાલુકો
- કારંજા તાલુકો
- દેવળી તાલુકો
- વર્ધા તાલુકો
- હિંગણઘાટ તાલુકો
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વર્ધા જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૮-૩૦ ના રોજ વેબેક મશિન
- વર્ધા જિલ્લા પરિષદની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |