લખાણ પર જાઓ

પુના જિલ્લો

વિકિપીડિયામાંથી

પુના જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. પુના આ જિલ્લાનું મુખ્ય મથક છે.

પુના જિલ્લાના તાલુકાઓ

[ફેરફાર કરો]

પુના જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

જિલ્લા ઉપવિભાગ બારામતી

  • બારામતી તાલુકો
  • દૌંડ તાલુકો
  • ઇન્દાપુર તાલુકો

જિલ્લા ઉપવિભાગ ભોર

  • ભોર તાલુકો
  • પુરંદર તાલુકો
  • વેલ્હે તાલુકો

જિલ્લા ઉપવિભાગ પુણે

  • પુર્વ હવેલી તાલુકો
  • પુણે શહેર તાલુકો
  • પિંપરી-ચિંચવડ શહેર તાલુકો
  • ખડકવાસલા તાલુકો

જિલ્લા ઉપવિભાગ ખેડ

  • શિરુર તાલુકો
  • ખેડ તાલુકો
  • આંબેગાવ તાલુકો
  • જુન્નર તાલુકો

જિલ્લા ઉપવિભાગ માવળ

  • મુળશી તાલુકો
  • માવળ તાલુકો

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]