યવતમાળ જિલ્લો
Appearance
યવતમાળ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. યવતમાળ આ જિલ્લાનું મુખ્ય મથક છે. યવતમાળ જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.
યવતમાળ જિલ્લાના તાલુકાઓ
[ફેરફાર કરો]- ઉમરખેડ તાલુકો
- ઝરી જામણી તાલુકો
- ઘાટંજી તાલુકો
- આણી તાલુકો
- કેળાપુર તાલુકો
- કળંબ તાલુકો
- દારવ્હા તાલુકો
- દિગ્રસ તાલુકો
- નેર તાલુકો
- પુસદ તાલુકો
- બાભુળગાંવ તાલુકો
- યવતમાળ તાલુકો
- મહાગાંવ તાલુકો
- મારેગાંવ તાલુકો
- રાળેગાંવ તાલુકો
- વણી તાલુકો, યવતમાળ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |