યવતમાળ તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

યવતમાળ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા યવતમાળ જિલ્લામાં આવેલા કુલ ૧૬ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. યવતમાળ નગર ખાતે આ તાલુકાનું તેમ જ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

યવતમાળ જિલ્લાના તાલુકાઓ
ઉમરખેડ તાલુકો | ઝરી જામણી તાલુકો | ઘાટંજી તાલુકો | આણી તાલુકો | કેળાપુર તાલુકો | કળંબ તાલુકો | દારવ્હા તાલુકો | દિગ્રસ તાલુકો | નેર તાલુકો | પુસદ તાલુકો | બાભુળગાંવ તાલુકો | યવતમાળ તાલુકો | મહાગાંવ તાલુકો | મારેગાંવ તાલુકો | રાળેગાંવ તાલુકો | વણી તાલુકો