જોધપુર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જોધપુર (Jodhpur)
—  CITY  —
Jodhpur, also known as Sun City
જોધપુર (Jodhpur)નુ
રાજસ્થાન અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°17′N 73°01′E / 26.28°N 73.02°E / 26.28; 73.02
દેશ ભારત
રાજ્ય રાજસ્થાન
જિલ્લો જોધપુર
Mayor Mr. Rameshwar
વસ્તી

• ગીચતા

૧૪,૧૦,૦૦૦ (૨૦૧૧)

• ૧૧,૨૧૦ /km2 (૨૯,૦૩૪ /sq mi)[૧]

અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૧૬૫.૫૦ ચોરસ કિલોમીટર (૬૩.૯૦ ચો માઈલ)

• ૨૩૧ મીટર (૭૫૮ ફુ)

મહેરાનગઢ કિલ્લો, જોધપુર

જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

જોધપુર શહેર રાજ્ય તેમ જ દેશનાં મહત્વનાં સ્થળો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં પહોંચવાનું સરળ છે. અહીં હવાઇમથક પણ આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

સંદર્ભો[ફેરફાર કરો]

મહેરાનગઢ કિલ્લા પરથી દેખાતું જોધપુર