ઉજ્જૈન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉજ્જૈન
ઉજ્જયિની, અવંતિ, અવંતિકા, અવંતિકાપુરી
શહેર
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર
અન્ય નામો: મંદિરો અને શાંતિનું શહેર
ઉજ્જૈન is located in ભારત
ઉજ્જૈન
ઉજ્જૈન
ભારતમાં સ્થાન
ઉજ્જૈન is located in Madhya Pradesh
ઉજ્જૈન
ઉજ્જૈન
ઉજ્જૈન (Madhya Pradesh)
Coordinates: 23°10′N 75°47′E / 23.17°N 75.79°E / 23.17; 75.79
દેશ ભારત
રાજ્યમધ્ય પ્રદેશ
વિસ્તારમાળવા
જિલ્લોઉજ્જૈન જિલ્લો
સરકાર
 • પ્રકારઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરમીના જોનવાલ (ભાજપ)
 • મ્યુનિસિપલ કમિશ્નરદેવેન્દ્ર નિગમ
વસ્તી (૨૦૧૧)
 • કુલ૫૧૫૨૧૫
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • અન્યમાળવી
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
પિનકોડ૪૫૬૦૦૧ થી ૪૫૬૦૧૦
ટેલિફોન કોડ૦૭૩૪
વાહન નોંધણીMP-13
વરસાદ900 millimetres (35 in)
સરેરાશ વાર્ષિક તાપમાન24.0 °C (75.2 °F)
સરેરાશ ઉનાળુ તાપમાન31 °C (88 °F)
સરેરાશ શિયાળુ તાપમાન17 °C (63 °F)
વેબસાઇટujjain.nic.in

ઉજ્જૈન (ઉચ્ચાર: /ˈn/ (About this sound listen)) ભારતના મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાનું સૌથી મોટું શહેર છે. તે વસ્તીની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશનું પાંચમું મોટું શહેર છે અને ઉજ્જૈન જિલ્લાનું વહીવટી મથક છે.[૧] ઉજ્જૈન મહત્વનું હિંદુ તીર્થધામ છે અને અહીં દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે.[૨]

પ્રાચીન શહેર ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કાંઠે વસેલું છે. ઇતિહાસમાં ઉજ્જૈન માળવા ઉચ્ચપ્રદેશનું સૌથી મહત્વનું શહેર ગણાય છે. ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ તે મધ્ય ભારતના રાજકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. તે પ્રાચીન અવંતી રાજ્યની રાજધાની હતું. ૧૯મી સદી સુધી તે રાજકીય, વ્યાપાર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનું શહેર રહ્યું હતું. ત્યાર પછી બ્રિટિશરો દ્વારા ઈંદોરનો વિકાસ કરાયો પરંતુ ઉજ્જૈને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જાળવી રાખ્યું છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "District Census Handbook - Ujjain" (PDF). Census of India. p. ૧૨,૨૨. Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  2. "Ujjain: As Kumbh draws to a close, devotees throng Kshipra for 'shahi snan'". Indian Express. ૨૧ મે ૨૦૧૬. Check date values in: |date= (મદદ)
  3. Jacobsen, Knut A. (૨૦૧૩). Pilgrimage in the Hindu Tradition: Salvific Space. Routledge. p. ૧૨૮. ISBN 978-0-41559-038-9. Check date values in: |year= (મદદ)