ઉજ્જૈન જિલ્લો

વિકિપીડિયામાંથી

ઉજ્જૈન જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઉજ્જૈન જિલ્લાનું મુખ્ય મથક ઉજ્જૈન શહેરમાં આવેલું છે.