રાજગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી

રાજગઢ જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ૫૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રાજગઢ જિલ્લાનું મુખ્ય મથક રાજગઢ શહેરમાં આવેલું છે.