ઝાબુઆ જિલ્લો
Appearance
ઝાબુઆ જિલ્લો | |
---|---|
મધ્ય પ્રદેશનો જિલ્લો | |
ઝાબુઆ જિલ્લામાં ખેડૂત | |
મધ્ય પ્રદેશમાં ઝાબુઆ જિલ્લાનું સ્થાન | |
દેશ | India |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
વિભાગ | ઈંદોર |
મુખ્યમથક | ઝાબુઆ |
સરકાર | |
• લોકસભા મતવિસ્તારો | રતલામ |
• વિધાન સભા મતવિસ્તાર | ઝાબુઆ (૧૯૩) |
વિસ્તાર | |
• Total | ૩૭૮૨ km2 (૧૪૬૦ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• Total | ૧૦૨૫૦૪૮ |
• ગીચતા | ૨૭૦/km2 (૭૦૦/sq mi) |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૪૪.૪૫ ટકા |
• લિંગ ગુણોત્તર | ૯૮૯ |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
સરેરાશ વાર્ષિક વરસાદ | ૮૦૦ એમ.એમ. |
વેબસાઇટ | jhabua |
ઝાબુઆ જિલ્લો (હિંદી:झाबुआ जिला) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઝાબુઆ જિલ્લાનું મુખ્ય મથક ઝાબુઆ નગરમાં આવેલું છે. આ જિલ્લો ૬,૭૮૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ જિલ્લાની વસ્તી (વસ્તીગણતરી ૨૦૦૧ અનુસાર) ૧,૩૯૬,૬૭૭ જેટલી છે, જે ૧૯૯૧ના વર્ષની વસ્તીગણતરી (૧,૧૨૯,૩૫૬) કરતાં ૨૪% જેટલો વધારો બતાવે છે.
આ જિલ્લો મધ્ય પ્રદેશ રાજ્યનો પશ્ચિમ ભાગમાં આવેલો સૌથી છેલ્લો જિલ્લો છે. આ જિલ્લો ઉત્તર દિશામાં રતલામ, પૂર્વ દિશામાં ધાર જિલ્લોઓ વડે અને પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં ગુજરાત રાજ્ય સાથે જોડાયેલો છે. આ જિલ્લો ઈન્દોર વિભાગીય ક્ષેત્રમાં આવે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |