રતલામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રતલામ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના રતલામ જિલ્લામાં આવેલું નગર છે. રતલામમાં રતલામ જિલ્લાનું મુખ્યાલય છે. રતલામ દિલ્હી - વડોદરા - મુંબઈ રેલ્વે માર્ગ પરનું મહત્વનું અને મોટું રેલ્વે મથક છે.