શાહડોલ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શાહડોલ જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો છે. શાહડોલ જિલ્લાનું મુખ્યાલય શાહડોલમાં છે.

શાહડોલ જિલ્લો સાલ તેમ જ અન્ય વૃક્ષો વડે ઘેરાયેલાં જંગલ આચ્છાદિત પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. તેનો કુલ વિસ્તાર ૫૬૭૧ ચોરસ કિલોમીટર જેટલો છે. શાહડોલ જિલ્લો ડિંડોરી, સતના, સીધી, ઉમરિયા, અનૂપપુર અને રેવા જિલ્લાઓ દ્વારા ઘેરાયેલ છે.