લખાણ પર જાઓ

સતના જિલ્લો

વિકિપીડિયામાંથી

સતના જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો છે. સતના જિલ્લાનું મુખ્યાલય સતનામાં છે.

આ જિલ્લામાં મૈહર ખાતે પ્રસિદ્ધ શારદા માતાનું મંદિર આવેલ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]