ખરગોન જિલ્લો

વિકિપીડિયામાંથી

ખરગોન જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ખરગોન જિલ્લાનું મુખ્ય મથક ખરગોન શહેરમાં આવેલું છે.