રાંચી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઝારખંડ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. ભારતીય ક્રિકેટનો પ્રખ્યાત ખેલાડી મહેન્દ્રસિંઘ ધોની આ શહેરનો વતની છે.